لمحة عن Multani Jamat
આ ગોહિલવાડ મુસ્લિમ (પિંજારા) મુલતાની જમાત વિષે બંધારણ અને નામાવલી જાણવા મળે છે.અને એમાં સમાજ કરેલા કર્યો અને બંધારણ ની જોગવાઈ કરેલ છે. જેથી ગોહિલવાડ મુસ્લિમ (પિંજારા) મુલતાની જમાત ના લોકોને જમાત વિષેની જાણકારી મળી રહે.
المزيد