SAKHVALA PARIVAR

સખવાળા કડવા પાટીદાર પરિવાર
Yaksh Web Solutions
تنزيل SAKHVALA PARIVAR APK
تقييم 4
الفئة اجتماعي
اسم الحزمة com.skpp
عمليات التثبيت 5+
لمحة عن SAKHVALA PARIVAR
સખવાળા પરિવાર ، પાટણ ની ડિરેક્ટરી બનાવ્યા ને ઘણો સમય વીતી ગયો છે. વર્ષો માં આપણો પરિવાર પણ ઘણો ફુલ્યો ફાલ્યો છે. છેલ્લા 15 વર્ષમાં નવી પેઢીએ ગુંગડી પાટી સિમોલંઘન કરીને સમગ્ર ને છે એટલૂ નહીં સાત પોતાની કેરિયર બનાવી. આવા સમયમાં મેળવડા ના પ્રસંગ દ્વારા એકબીજા જોડાયેલા-પરિચયમાં રહેવું મુશ્કેલ નહીં અશક્ય છે. પરંતુ એમ પરિવાર થી વિખૂટા કેમ પડાય!
પહેલાં તો આંખો બંધ કરીને જળચોક ، જોગીવાડો અને દતાત્રય સોસાયટી નું સ્મરણ કરીએ એટલે સમગ્ર સખવાળા પરિવાર નજર સમક્ષ ખડો થઈ જાય. દોડમાં ભૂમિ ની એ મર્યાદાઓ હવે આપણા માટે વામણી થઈ ગઈ છે. જ તો સમગ્ર સખવાળા પરિવાર ને માનસિક રીતે એક સૂત્રમાં એવો એટલે સખવાળા પરિવાર વઈવંચો વઈવંચો જેને માં ડિરેક્ટરી. આટલા વિશાળ પરિવાર ની પારિવારિક માહિતી ના મોટા દળદાર ગ્રંથ રચાય. એને ઉથલાવવાની આળસ માં એ પણ અભરાઈ ને હવાલે થઈ જાય. અને આપણો હેતું બર ન આવે.
ડિજિટલ યુગ માં બધાને દુનિયા પોતાની મુઠ્ઠી માં જોઈએ છે. તો આપણે પણ શા માટે અભરાઈ એ ચડવું؟ આવા ઈરાદા સાથે આપણે સખવાળા પરિવાર ને એ નહી પરંતુ આકાશમાં એટલે કે પર ચડાવવાનો નિર્ણય કર્યો છે. પર ચડશે તો આંગળી ના વેઢા પર ફરશે.
માટે આપણે સખવાળા પરિવાર ની વેબસાઈટ બનાવી છે. અને મોબાઇલ એપ્લીકેશન પણ બનાવવાની છે. પર આપણી પારિવારિક માહિતી અપલોડ કરવા ફોર્મ દરેક કુટુંબના પ્રતિનિધિ ને મોકલી આપેલ છે. . તમામ વિગતો ભરીને સમયસર આપણા કુટુંબ ના પ્રતિનિધિ ને પરત પહોંચતું કરવા વિનંતી.

المزيد
تنزيل APK للاندرويد
SAKHVALA PARIVAR APK غير متوفر حاليًا، الرجاء الانتقال إلى متجر بلاي للتنزيل.
Google Play
SAKHVALA PARIVAR غير متاح في متجر بلاي حاليًا، يمكنك تنزيل APK في هذه الصفحة مباشرًا
SAKHVALA PARIVAR APK FAQ

هل SAKHVALA PARIVAR آمن لجهازي؟

المزيد

ما هو ملف XAPK، وماذا علي أن أفعل إذا كان ملف SAKHVALA PARIVAR الذي قمت بتنزيله هو ملف XAPK؟

المزيد

هل يمكنني تشغيل SAKHVALA PARIVAR على جهاز الكمبيوتر الخاص بي؟

المزيد

عمليات البحث الأكثر شيوعًا